આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં માપન જુઓ અને સેવ કરો

સપોર્ટેડ મૉડલમાં એક જ સેશનમાં તમે લીધેલાં તમામ માપનની યાદી સેવ કરી શકો છો, તેનો સ્ક્રીનશૉટ લઈ શકો છો જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તેને સરળતાથી શેર અને ઍક્સેસ કરી શકો.

  1. તમારા iPadમાં માપ ઍપ (યુટિલિટી ફોલ્ડરમાં) પર જાઓ.

  2. તમારા તાજેતરનાં માપનની યાદી જોવા માટે “હિસ્ટરી” બટન પર ટૅપ કરો.

    વધુ માપન જોવા માટે યાદીની ટોચ પરથી ઉપર સ્વાઇપ કરો.

  3. માપન સેવ કરવા માટે “કૉપિ કરો” પર ટૅપ કરીને બીજી ઍપ ખોલો (ઉદાહરણ તરીકે નોટ્સ) અને ડૉક્યુમૅન્ટમાં ટૅપ કરીને પછી “પેસ્ટ કરો” પર ટૅપ કરો.

    નોટ : આ યાદીમાં લોકોની ઊંચાઈનાં માપન સામેલ નથી. વ્યક્તિની ઊંચાઈનું માપન સેવ કરવા માટે જુઓ : વ્યક્તિની ઊંચાઈ માપો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.