આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ટેક્સ્ટ ડિક્ટેટ કરવા માટેના કમાંડ

જ્યારે તમે ટેક્સ્ટ ડિક્ટેટ કરો છો ત્યારે તમે વિરામચિહ્ન, ફૉર્મેટિંગ, કૅપિટલાઇઝેશન વગેરે માટે કમાંડ બોલી શકો છો. અમુક ભાષાઓમાં, તમે ડિક્ટેટ કરતી વખતે તમારા વૉઇસનો ઉપયોગ કરીને ઇમોજી દાખલ કરી શકો છો. જ્યારે તમે ટેક્સ્ટ ડિક્ટેટ કરતા હો ત્યારે નીચે દર્શાવેલ કમાંડ હંમેશા ઉપલબ્ધ હોય છે.

નોટ : ડિક્ટેશન તમામ ભાષાઓમાં અથવા તમામ દેશો અથવા પ્રદેશોમાં ઉપલબ્ધ ન હોઈ શકે અને ફીચર અલગ હોઈ શકે છે. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

ડિક્ટેશનનો ઉપયોગ કરતી વખતે મોબાઇલ ડેટાના ચાર્જ લાગુ થઈ શકે છે. (See iPad (Wi-Fi + Cellular મૉડલ)માં મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.)

વિરામચિહ્ન

કમાંડ

પરિણામ

પિરિઅડ

.

અલ્પવિરામ

,

ઉદ્ગાર ચિહ્ન

!

પ્રશ્નાર્થ ચિહ્ન

?

ડૉલરનું ચિહ્ન

$

ખુલ્લો કૌંસ

(

બંધ કૌંસ

)

કોટ

બંધ કરવાનો કોટ

કોલન

:

સેમિકોલન

;

હૅશટૅગ

#

અમુક ભાષાઓ માટે, જેમ તમે ટેક્સ્ટને ડિક્ટેટ કરો છો તેમ ડિક્ટેશન ઑટોમૅટિક રીતે ચોક્કસ વિરામચિહ્નો ઉમેરે છે.

ટેક્સ્ટ ફૉર્મેટ કરવા

કમાંડ

પરિણામ

કૅપ

આગળના શબ્દને કૅપિટલાઇઝ કરો

કૅપ્સ ચાલુ... કૅપ્સ બંધ

દરેક સંલગ્ન શબ્દના પહેલા અક્ષરને કૅપિટલાઇઝ કરો

તમામ કૅપ્સ

આગળના તમામ શબ્દને અપરકેસ બનાવો

તમામ કૅપ્સ ચાલુ... તમામ કૅપ્સ બંધ

સંલગ્ન શબ્દોમાંથી તમામને અપરકેસ બનાવો

કોઈ કૅપ્સ ચાલુ નથી ... કોઈ કૅપ્સ બંધ નથી

સંલગ્ન શબ્દોમાંથી તમામને લોઅરકેસ બનાવો

સ્પેસ નથી

બે શબ્દો વચ્ચેની સ્પેસ કાઢી નાખો (તમામ ભાષા માટે ઉપલબ્ધ નથી)

કોઈ સ્પેસ ચાલુ નથી... કોઈ સ્પેસ બંધ નથી.

શબ્દોની શ્રેણી એક સાથે રન કરો (તમામ ભાષાઓ માટે ઉપલબ્ધ નથી)

નવો ફકરો

નવો ફકરો શરૂ કરો

નવી લાઇન

નવી લાઇન શરૂ કરો

ટેક્સ્ટ બદલો, ઇંસર્ટ કરો અને ડિલીટ કરો

ટેક્સ્ટ સંપાદિત કરવા માટેના ડિક્ટેશન કમાંડ U.S.માં ઉપલબ્ધ છે સપોર્ટેડ iPad મૉડલમાં અંગ્રેજી.

કમાંડ

પરિણામ

માં... બદલો...

પ્રવર્તમાન ટેક્સ્ટને નવા ટેક્સ્ટ સાથે બદલો

પહેલાં... ઇંસર્ટ કરો …

નવા ટેક્સ્ટને પ્રવર્તમાન ટેક્સ્ટની પહેલાં ઇંસર્ટ કરો

પછી... ઇંસર્ટ કરો …

પ્રવર્તમાન ટેક્સ્ટ પછી નવા ટેક્સ્ટ ઇંસર્ટ કરો

સિલેક્ટ કરો...

ટેક્સ્ટ સિલેક્ટ કરો

ડિલીટ કરો …

ટેક્સ્ટ ડિલીટ કરો

તમામ ડિલીટ કરો

તમામ ટેક્સ્ટ ડિલીટ કરો

અનડૂ કરો

ઍક્શન અનડૂ કરવા

રીડૂ

ઍક્શન રીડૂ કરવા

ઇમોજી ઇંસર્ટ કરો

તમે અમુક ભાષામાં ડિક્ટેટ કરતી વખતે ઇમોજી ઇંસર્ટ કરી શકો છો. (સપોર્ટેડ ભાષાઓ માટે જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.) ઉદાહરણ તરીકે, દિલનું ઇમોજી માટે "હાર્ટ ઇમોજી" અથવા કારનું ઇમોજી. માટે “કાર ઇમોજી”. ઇમોજી કમાંડના વધુ ઉદાહરણો અને સંબંધિત પરિણામ માટે નીચે જુઓ.

કમાંડ

પરિણામ

સ્માઇલીનું ઇમોજી

સ્માઇલીનું ઇમોજી.

હેલોનું ઇમોજી

હેલોનું ઇમોજી.

મોટેથી હસતુ ઇમોજી

મોટેથી હસતું ઇમોજી.

દિલવાળી આંખોનું ઇમોજી

દિલવાળી આંખોનું ઇમોજી.

અદ્ભુત ઇમોજી

અદ્ભુત ઇમોજી.

સ્વાદિષ્ટ ઇમોજી

સ્વાદિષ્ટ ઇમોજી.

અભિનંદનનું ઇમોજી

અભિનંદનનું ઇમોજી.

મૂર્ખનું ઇમોજી

મૂર્ખનું ઇમોજી.

બીમારનું ઇમોજી

બીમારનું ઇમોજી.

ચીસ પાડતું ઇમોજી

ચીસ પાડતું ઇમોજી.

ગળે મળતું ઇમોજી

ગળે મળતું ઇમોજી.

ક્રોસ કરેલી આંગળીઓનું ઇમોજી

ક્રોસ કરેલી આંગળીઓનું ઇમોજી.

જાંબલી રંગના દિલનું ઇમોજી

જાંબલી રંગના દિલનું ઇમોજી.

ચિઅર્સ ઇમોજી

ચિઅર્સનું ઇમોજી.

ઉજવણીનું ઇમોજી

ઉજવણીનું ઇમોજી.

સ્પીચ બલૂનનું ઇમોજી

સ્પીચ બલૂનનું ઇમોજી.

ગલૂડિયાનું ઇમોજી

ગલૂડિયાનું ઇમોજી.

સંગીતનું ઇમોજી

સંગીતનું ઇમોજી.

મેઘધનુષ્યનું ઇમોજી

મેઘધનુષ્યનું ઇમોજી.

ભેટનું ઇમોજી

ભેટનું ઇમોજી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.