આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમારા પ્રવાસના ફોટો અને વીડિયો શોધો

ફોટોસ ઍપમાં તમે ફોટોના લોકેશન ડેટાના આધારે ક્લેક્શનમાં ગ્રૂપ કરેલી તમારી ટ્રિપના ફોટો અને વીડિયો ઝડપથી શોધી શકો છો.

  1. તમારા iPadમાં ફોટોસ ઍપ પર જાઓ.

  2. કલેક્શન પર ટૅપ કરો, નીચે પ્રવાસ સુધી સ્ક્રોલ કરો પછી તમે જે પ્રવાસનું કલેક્શન જોવા માંગો છો તેના પર ટૅપ કરો.

    જૂનો પ્રવાસ શોધવામાં તમને મદદ મળે તે માટે સ્ક્રીનમાં ઉપર વર્ષ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.