આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં વેબપેજ સાંભળો

તમે Safari ઍપમાં સપોર્ટેડ વેબપેજને મોટેથી વાંચી છો.

વેબપેજ સાંભળો

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. તમે જે પેજ સાંભળવા માંગો છો તે ખોલો.

  3. પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી પેજ સાંભળો પર ટૅપ કરો.

સાંભળવાનું પૉઝ કરો

વેબપેજ સાંભળતી વખતે પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “પૉઝ” બટન પર ટૅપ કરો.

ફરી સાંભળવાનું શરૂ કરવા માટે પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.