આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઓછી CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવા માટે

કેટલીક વેબસાઇટ અને ઍપ સાઇન-ઇન સ્ક્રીન પર તમારે અસામાન્ય આકારના અક્ષરોની ઓળખ કરવી જેવા CAPTCHA ચૅલેંજમાંથી પસાર થવું પડે છે. iCloud તમને તમારા iPad અને અકાઉંટની ઑટોમૅટિક અને પ્રાઇવેટ રીતે વેરિફિકેશન કરીને ઘણી ચૅલેંજને બાયપાસ કરવાની અનુમતિ આપે છે. તમે આ બાયપાસને ચાલુ અથવા બંધ કરી શકો છો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. તમારા નામ પર ટૅપ કરો પછી “સાઇન-ઇન અને સુરક્ષા” પર ટૅપ કરો.

  3. ઑટોમૅટિક વેરિફિકેશન ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.