આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં તમામ ડિવાઇસમાં સંપર્ક સિંક કરો

તમે તમારા Apple અકાઉંટથી સાઇન ઇન કર્યું હોય તેવાં તમામ ડિવાઇસમાં તમારી સંપર્કની માહિતી અપ ટૂ ડેટ રાખવા માટે iCloudનો ઉપયોગ કરી શકો છો.

  1. સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ.

  2. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી “સંપર્ક” ચાલુ કરો.

વૈકલ્પિક રીતે તમે તમારા iPad અને કંપ્યૂટરમાં માહિતીને અપ ટૂ ડેટ રાખવા માટે iPad અને તમારા Mac અથવા Windows ડિવાઇસ વચ્ચે માહિતી સિંક કરી શકો છો. જુઓ : તમારા iPad અને અન્ય ડિવાઇસની વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરવા માટે.

જો તમે સંપર્ક માટે iCloudનો ઉપયોગ કરો છો તો તમારા સંપર્ક ઑટોમૅટિક રીતે અપ ટૂ ડેટ રહે છે અને તેમને તમારા કંપ્યૂટર સાથે સિંક કરવાનો કોઈ વિકલ્પ દેખાતો નથી.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.