iPad પર કૉલ વેટિંગ સેટ અપ કરો

તમારી પાસે GSM નેટવર્ક દ્વારા મોબાઇલ સર્વિસ હોય તો તમે iPad પર કૉલ વેટિંગ સેટ અપ કરી શકો છો.

તમારી પાસે CDMA નેટવર્ક દ્વારા મોબાઇલ સર્વિસ હોય તો કૉલ વેટિંગ સેટ કરવા વિષેની માહિતી માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી ફોન પર ટૅપ કરો.

  3. કૉલ વેટિંગ પર ટૅપ કરો અને પછી કૉલ વેટિંગ ચાલુ કરો.

    જો તમે કૉલ પર હોવ અને કૉલ વેટિંગ બંધ હોય તો ઇનકમિંગ કૉલ સીધા વૉઇસમેલ પર જાય છે.

    ડ્યૂઅલ SIM સાથેનાં મૉડલમાં અન્ય લાઇનમાં Wi-Fi કૉલિંગ ચાલુ કરેલું ન હોય અને ડેટા કનેક્શન ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી સમાન લાઇન પર આવતા ઇનકમિંગ કૉલ માટે જ કૉલ વેટિંગ કામ કરે છે. જુઓ : મોબાઇલ સર્વિસ સેટ અપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.