આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad પર સમાચાર વિજેટનો ઉપયોગ કરો

તમે ફક્ત આજે અથવા વિષય વિજેટ પર ટૅપ કરીને News ઍપમાંથી દિવસની મુખ્ય અને ટ્રેંડિંગ સ્ટોરી તેમજ તમારી પસંદગીના વિષય વિષે સ્ટોરી સરળતાથી તપાસી શકો છો.

News વિજેટમાંથી સ્ટોરી ઍક્સેસ કરો

આજે અથવા વિષય વિજેટમાં Newsમાં સ્ટોરી ખોલવા માટે સ્ટોરી હેડલાઇન પર ટૅપ કરો.

જુઓ : વિજેટ ઉમેરો, સંપાદિત કરો અને કાઢી નાખો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.