આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પાસવર્ડનો ઉપયોગ કરો

પાસવર્ડ ઍપમાં તમે તમારા તમામ પાસવર્ડ, પાસ કી અને વેરિફિકેશન કોડ એક જગ્યાએ શોધી શકો છો. તમે જ્યાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કરો હોય અને iCloud સેટિંગ્સમાં પાસવર્ડ & કીચેન ચાલુ કરો તેવા તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. અને જો તમે વેબસાઇટ અને ઍપમાં સાઇન ઇન કરવા માટે ઑટોફિલનો ઉપયોગ કરો છો તો તમારા પાસવર્ડ ઑટોમૅટિક રીતે પાસવર્ડ ઍપમાં દેખાય છે.

અકાઉંટ માટે પાસવર્ડની હિસ્ટરી બદલાય છે. પાસવર્ડ અસલમાં એક મહિના પહેલા સેવ કરવામાં આવ્યો હતો અને તેને પણ એક મહિના પહેલા બદલવામાં આવ્યો હતો,

તમારા તમામ પ્રકારના પાસવર્ડ ક્રિડેંશલ્સ જુઓ :

  • ઍપ પાસવર્ડ

  • વેબસાઇટ પાસવર્ડ

  • Apple દ્વારા સાઇન ઇન કરો

  • પાસ કી

  • વેરિફિકેશન કોડ

  • Wi-Fi પાસવર્ડ

  • ગ્રૂપ સાથે શેર કરેલા પાસવર્ડ

સર્ચ કરીને અથવા સૉર્ટ કરીને પાસવર્ડ શોધો. પછી પાસવર્ડ જાહેર કરવા અથવા પાસવર્ડ બદલવા અથવા ડિલીટ કરવા માટે “સંપાદિત કરો” પર ક્લિક કરો.

ટિપ : પાસવર્ડ ઍપમાં નબળાં પાસવર્ડ બદલવાની ભલામણો માટે સિક્યુરિટી પર ક્લિક કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.