આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Newsમાં ચૅનલ, વિષય, સ્ટોરી અથવા રૅસિપી સર્ચ કરો

News ઍપ વિવિધ પ્રકારની ચૅનલ, વિષય, સ્ટોરી અને રૅસિપીનો ટ્રૅક રાખે છે જેનાથી તમને રુચિ હોય તેવું કૉન્ટેંટ શોધવાનું સરળ થઈ જાય છે.

  1. તમારા iPadમાં News ઍપ પર જાઓ.

  2. સાઇડબાર અથવા ટૅબ બારમાં “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી સર્ચ ફીલ્ડમાં નીચેનામાંથી કોઈ પણ એક એંટર કરો :

    • Scientific American અથવા Washington Post જેવું ચૅનલનું નામ

    • ફેશન, વ્યવસાય અથવા રાજનીતિ જેવા વિષય

    • આગામી ઉલ્કાવર્ષા જેવી ઇવેંટ

    • રૅસિપી શીર્ષક, સામગ્રી અથવા કીવર્ડ

  3. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.