iPadમાં મેન્યૂ બારનો ઉપયોગ કરો

iPadમાં સક્રિય ઍપ માટે તમે મેન્યૂ બારમાં ઍપના ફીચર અને કમાંડ ઍક્સેસ કરી શકો છો.

સક્રિય ઍપ માટે મેન્યૂ બાર જોવા માટે તમારી પાસે સેટિંગ્સમાં વિંડોવાળી ઍપ અથવા સ્ટેજ મૅનેજર સિલેક્ટ કરેલું હોવું આવશ્યક છે.

વર્તમાન ઍપ માટે મેન્યૂ બાર ખોલો

  1. જો તમે ઍપનો વિંડો તરીકે ઉપયોગ કરી રહ્યા હોવ તો જે ઍપનો મેન્યૂ બાર તમે ઍક્સેસ કરવા માંગતા હોવ તેના પર ટૅપ કરો.

  2. તે ઍપ માટે મેન્યૂ બાર દર્શાવવા માટે iPad સ્ક્રીનમાં ઉપરની ધારની મધ્યથી નીચેની તરફ સ્વાઇપ કરો.

    iPadની સ્ક્રીનમાં ખુલેલી Mail ઍપ જેમાં સ્ક્રીનમાં ઉપર મેન્યૂ બાર બતાવ્યું છે.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.