આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Photo Boothમાં ફોટો ડિલીટ કરો, શેર કરો અથવા કૉપિ કરો

તમે Photo Booth ઍપમાં લીધેલા ફોટોને ડિલીટ, કૉપિ અને શેર કરી શકો છો.

Photo Boothમાં ફોટો ડિલીટ કરવા માટે

  1. સ્ક્રીનમાં નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો.

  2. “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો પછી “ફોટો ડિલીટ કરો” પર ટૅપ કરો.

Photo Boothમાં ફોટો શેર અથવા કૉપિ કરવા માટે

  1. સ્ક્રીનમાં નીચે ફોટો થંબનેલ પર ટૅપ કરો.

  2. “શેર કરો” બટન પર ટૅપ કરો અને પછી શેર કરવાનો વિકલ્પ પસંદ કરો.

    તમે ફોટોને બીજા ડૉક્યુમૅન્ટમાં પેસ્ટ કરવા માટે ફોટો કૉપિ કરો પણ પસંદ કરી શકો છો અથવા ફોટોને ફોટોસ ઍપમાં શેર કરેલા ઍલ્બમમાં ઉમેરવા માટે શેર કરેલા ઍલ્બમમાં ઉમેરી શકો છો, ફોટોસમાં શેર કરેલા ઍલ્બમ બનાવો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.