આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneનું નામ બદલો

તમે iCloud, AirDrop, Bluetooth®, તમારા પર્સનલ હૉટસ્પૉટ અને તમારા કંપ્યૂટર દ્વારા ઉપયોગમાં લેવાતું તમારા iPhoneનું નામ બદલી શકો છો.

  1. સેટિંગ્સ  > સામાન્ય > પરિચય > નામ પર જાઓ.

  2. “ટેક્સ્ટ ક્લિઅર કરો” બટન પર ટૅપ કરીને પછી નવું નામ એંટર કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.