આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

CarPlay દ્વારા ઑડિઓબુક પ્લે કરો

તમારા iPhone પર ઉપલબ્ધ ઑડિઓબુકને પ્લે કરવા માટે CarPlayનો ઉપયોગ કરો.

અથવા તમે ઑડિઓબુક ખોલવા માટે તમારા વાહનોના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરી શકો છો અને પ્લે કરવા માટે પુસ્તક સિલેક્ટ કરી શકો છો. ઑડિઓબુક પ્લેબૅકને કંટ્રોલ કરવા માટે તમે તમારા વાહનના સ્ટીઅરિંગ વ્હીલ પર કંટ્રોલ, “અત્યારે પ્લે થઈ રહ્યું છે” સ્ક્રીન પર બટન અને CarPlay ડૅશબોર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.

નોટ : જો તમે CarPlay ડૅશબૉર્ડ જોઈ રહ્યાં છો તો ઑડિઓબૂક ઍપ સહિત તમારી તમામ CarPlay ઍપ્સનાં પેજ જોવા માટે “હોમ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.