iPhoneમાં તમારા Apple ડિવાઇસ અને સ્માર્ટ હોમ ઍક્સેસરિને Siriથી કંટ્રોલ કરો

તમારા iPhone અને અન્ય Apple ડિવાઇસને માત્ર તમારા અવાજથી કંટ્રોલ કરવા માટે Siriનો ઉપયોગ કરો—જેમ કે ઍપ્સ ખોલવા, સેટિંગ્સ ઍડજસ્ટ કરવા અને AirTagsથી તમારા અન્ય Apple ડિવાઇસ અથવા આઇટમ લોકેટ કરવી. તમે હોમ ઍપમાં સેટ અપ કરેલી સ્માર્ટ હોમ ઍક્સેસરિને પણ કંટ્રોલ કરી શકો છો.

તમારા iPhoneને કંટ્રોલ કરો

Siri: તમારા iPhoneમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

ઍપ્સ અને સેટિંગ્સ ખોલો

  • “Open Camera”

  • “Open Accessibility settings”

  • “Open Calculator”

સેટિંગ્સ ઍડજસ્ટ કરો

  • “Siri, turn on the flashlight”

  • “Turn up the volume”

  • “Turn on the Work Focus”

ઍક્સેસિબિલિટી સેટિંગ્સ ઍડજસ્ટ કરો

  • “Siri, hang up”

  • “Speak screen”

  • “Turn on Voice Control”

  • “Turn on VoiceOver”

  • “Turn on AssistiveTouch”

  • “Turn on Guided Access”

તમારું ઘર કંટ્રોલ કરો

Siriને તમે ઘરે ન હોવ ત્યારે પણ લાઇટ ચાલુ કરવા, થર્મોસ્ટૅટ ઍડજસ્ટ કરવા અને તમે તમારા ઘરમાં ઉપયોગ કરતા પ્રૉડક્ટને કંટ્રોલ કરવા માટે કહો.

શરૂ કરવા માટે એવી ઍક્સેસરિ શોધો જે Apple હોમ સાથે કામ કરે. તમારા iPhone અથવા iPad સાથે સ્માર્ટ હોમ ઍક્સેસરિને કેવી રીતે સેટ અપ કરવી તેની માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : હોમ ઍપમાં સ્માર્ટ હોમ ઍક્સેસરિ ઉમેરો.

Siri: તમારા iPhoneમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

ઍક્સેસરિને ચાલુ અને બંધ કરો

  • “Turn on the lights”

  • “Turn on the security system”

ઍક્સેસરિ ઍડજસ્ટ કરો

  • “68 ડિગ્રી પર તાપમાન સેટ કરો”

  • “રસોડાની લાઇટ બંધ કરો”

  • “મારો રીડિંગ સીન સેટ કરો”

રૂમ અથવા ઝોન કંટ્રોલ કરો

જો તમે તમારી ઍક્સેસરિને રૂમ અથવા ઝોન પ્રમાણે ઑર્ગનાઇઝ કરો છો તો તમે એક જ કમાંડથી તમારા ઘરના ક્ષેત્રોને કંટ્રોલ કરી શકો છો.

  • “Turn off the lights downstairs”

  • “Turn on the fan in the office”

  • “Start heating the upstairs”

તમારા ઘરનું સ્ટેટસ તપાસો

  • “શું મેં આગળનો દરવાજો લૉક કર્યો?”

  • “મને એંટ્રીવે કૅમેરા બતાવો”

  • “Did I close the garage door?”

ગમે ત્યાં અથવા દરેક જગ્યાએ ઑડિઓ પ્લે કરો

  • “Play a song I like in the kitchen”

  • “Move the music to the den”

  • “What’s playing in the kitchen?”

ઑડિઓ કંટ્રોલ કરો

  • “Set the dining room volume to 10 percent”

  • “Remove the music from the kitchen”

  • “Stop playing music everywhere”

તમારી ઍક્સેસરિને રિમોટ રીતે કંટ્રોલ કરો

જો તમારી પાસે હોમ હબ સેટ અપ હોય તો તમે ઘરથી દૂર હોવ ત્યારે તમારા ઘરને કંટ્રોલ કરવા માટે Siriને કહી શકો છો.

  • “શિકાગો હાઉસમાં લાઇટ બંધ કરો”

  • “Lock the front door”

  • “Close the garage”

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.