આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો

જો તમે iPhoneથી પૉઇંટર ડિવાઇસનો ઉપયોગ કરો છો તો તમે VoiceOver સાથે તેની કામ કરવાની રીતને ઍડજસ્ટ કરી શકો છો.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > VoiceOver પર જાઓ.

  2. પૉઇંટર કંટ્રોલની નીચે નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :

    • પૉઇંટર : VoiceOver કર્સર અવગણવા, ફૉલો કરવા અથવા મુવ કરવા માટે પૉઇંટર સેટ કરો.

    • પૉઇંટર હેઠળ બોલીને સંભળાવો : તમે પૉઇંટરની નીચે આઇટમ બોલીને સાંભળવા માટે વિલંબને ઍડજસ્ટ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.