આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કૅલેંડરમાં ઇવેંટ સર્ચ કરવા માટે

તમે ટાઇટલ, આમંત્રિતો, લોકેશન અને નોટ્સના મુજબ ઇવેંટ સર્ચ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં કૅલેંડર ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો અને પછી તમે જે ટેક્સ્ટ શોધવા ઈચ્છો છો તેને સર્ચ ફીલ્ડમાં એંટર કરો.

Siri: Siriને આવું કંઈક કહો “What’s on my calendar for Friday?” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.