આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneની બૅટરીની ટકાવારી બતાવો

તમે સ્ટેટસ બારમાં તમારા iPhoneની બૅટરીમાં કેટલું ચાર્જિંગ બાકી છે તે જોઈ શકો છો. તમે તમારા iPhone અને કનેક્ટેડ ઍક્સસરિ (AirPods અને અન્ય ડિવાઇસ સહિત)નું બૅટરી લેવલ મૉનિટર કરવા માટે હોમ સ્ક્રીનમાં વિજેટ પણ ઉમેરી શકો છો.

સ્ટેટસ બારમાં iPhoneની બૅટરીની ટકાવારી જુઓ

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને પછી બૅટરીની ટકાવારી ચાલુ કરો.

Face ID સાથેના iPhone પર બૅટરીની ટકાવારી સ્ટેટસ બાર પર બૅટરી પ્રતીકની અંદર દેખાય છે.

ટિપ : Face ID સાથેના iPhone મૉડલ પર તમે ઉપરના જમણા ખૂણેથી નીચે સ્વાઇપ કરીને કંટ્રોલ સેંટરમાં બૅટરીની ટકાવારી ઝડપથી જોઈ શકો છો.

તમારી લૉક સ્ક્રીન અથવા હોમ સ્ક્રીન પર બૅટરી વિજેટ ઉમેરો

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.