આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Magic Keyboard અને iPhone દ્વારા કીબોર્ડ વચ્ચે સ્વિચ કરો

Magic Keyboard દ્વારા તમે તમારા પ્રદેશ માટે ભાષા કીબોર્ડ, ઇમોજી કીબોર્ડ, તમારા દ્વારા ઉમેરવામાં આવતા અન્ય ભાષા કીબોર્ડ અને ઑનસ્ક્રીન કીબોર્ડ વચ્ચે સ્વિચ કરી શકો છો.

ભાષા કીબોર્ડ અને ઑનસ્ક્રીન ઇમોજી કીબોર્ડ વચ્ચે સ્વિચ કરો

  1. Magic Keyboard પર કંટ્રોલ કી દબાવો અને હોલ્ડ કરો.

  2. વિવિધ ભાષાઓમાં ટાઇપ કરવા માટે તમારા પ્રદેશ માટેના ભાષા કીબોર્ડ, ઇમોજી કીબોર્ડ અને તમે ઉમેરેલા કોઈપણ કીબોર્ડ વચ્ચે ફેરબદલી કરવા માટે સ્પેસ બાર દબાવો.

ઑનસ્ક્રીન કીબોર્ડ બતાવો અથવા છુપાવો

ઑનસ્ક્રીન કીબોર્ડ બતાવવા માટે Magic Keyboard પર ઇજેક્ટ કી દબાવો. ઑનસ્ક્રીન કીબોર્ડ છુપાવવા માટે ઇજેક્ટ કી ફરી દબાવો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.