આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Mailમાં રહેલા ઇમેલ અથવા અટૅચમેંટને પ્રિંટ કરો

Mail ઍપમાં તમે મેસેજ અથવા અટૅચમેંટ પ્રિંટ કરી શકો છો.

ઇમેલ પ્રિંટ કરો

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. મેસેજમાં “જવાબ આપો” બટન પર ટૅપ કરો પછી પ્રિંટ પર ટૅપ કરો.

અટૅચમેંટ અથવા ફોટો પ્રિંટ કરો

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. અટૅચમેંટ જોવા માટે તેના પર ટૅપ કરો, પર ટૅપ કરો પછી પ્રિંટ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.