આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iMessage વિષે

iMessage એક સુરક્ષિત મેસેજિંગ સેવા છે જેનો ઉપયોગ તમે તમારા iPhone, iPad, mac, Apple Watch અને Apple Vition Pro પર મેસેજ ઍપમાં ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરી શકો છો.

જો કોઈ વ્યક્તિ iMessageનો ઉપયોગ કરીને તમારા ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર પર મેસેજ મોકલે તો જે ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર પર મેસેજ પ્રાપ્ત કરવા માટે સેટ કરવામાં આવ્યો હોય તેવાં તમારાં તમામ Apple ડિવાઇસ પર તમને મેસેજ પ્રાપ્ત થશે. જ્યારે તમને iMessage વાર્તાલાપ દેખાય ત્યારે તમને કોઈ પણ ડિવાઇસથી મોકલેલા તમામ મેસેજ જોવા મળે છે જેથી તમે જ્યાં પણ હોવ ત્યાં અન્ય લોકો સાથે સંપર્કમાં રહી શકો.

અમુક iMessage ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે Apple અકાઉંટ હોવું જરૂરી છે. જો તમે iTunes Store અથવા App Storeમાંથી ખરીદી કરી હોય અથવા તમે iCloudમાં સાઇન ઇન કર્યું હોય તો તમારી પાસે Apple અકાઉંટ હશે.

iMessageનો ઉપયોગ કરીને વાર્તાલાપ.

iMessageમાં સંચાર કરવા વિષે જાણવા જેવી અમુક બાબતો :

iPhoneમાં મેસેજમાં ઉમેરો મેન્યૂ આપેલા અમુક iMessage ફીચર સૂચીમાં બતાવે છે : ઑડિઓ મેસેજિંગ, App Store, GIF ઇમેજ, ચેક ઇન, Digital Touch, લોકેશન શેરિંગ અને Memoji.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.