આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં તાજેતરનાં દિશા નિર્દેશનો ડિલીટ કરો

તમે તાજેતરમાં જોયેલા દિશા નિર્દેશનો ડિલીટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. કાર્ડમાં તાજેતરના સુધી નીચે સ્ક્રોલ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક આઇટમ ડિલીટ કરો : “વધુ” બટન પર ટૅપ કરો પછી ક્લિઅર કરો પર ટૅપ કરો.

    • તમામ તાજેતરનાં ડિલીટ કરો : તાજેતરના પર ટૅપ કરીને પછી “ક્લિઅર કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.