આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

રૂટ કરો અને iPhoneમાં કૉલનો ઑટોમૅટિક રીતે જવાબ આપો

તમે ફોન અથવા FaceTime કૉલના ઑડિઓને iPhoneના સ્પીકર, Bluetooth® હેડસેટ અથવા તમારા હિયરિંગ ડિવાઇસ પર ઑટોમૅટિક રીતે ડિરેક્ટ કરી શકો છો. તમે સેટ કરેલી સમયની અવધિ પછી iPhone ઑટોમૅટિક રીતે કૉલનો જવાબ પણ આપી શકે છે.

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > કૉલ ઑડિઓ રાઉટિંગ પર જાઓ પછી ઑડિઓ ડેસ્ટિનેશન પસંદ કરો.

  2. “કૉલનો ઑટો-જવાબ આપો” પર ટૅપ કરો, ઑટો-જવાબ કૉલ ચાલુ કરો પછી “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરીને કૉલનો જવાબ આપવામાં આવે તે પહેલાંની અવધિ સેટ કરો.

કૉલ દરમિયાન તમે તમારા કાનમાંથી હિયરિંગ એઇડ કાઢીને તમારી હિયરિંગ એઇડમાંથી ઑડિઓ રૂટિંગને iPhoneના સ્પીકરમાં સ્વિચ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.