આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone માટે ક્લાસ 1 લેસરની માહિતી

IEC 60825-1 Ed અનુસાર iPhone 7 અને તેના પછી વર્ઝનવાળા મૉડલને ક્લાસ 1 લેસર પ્રોડક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 3. IEC 60825-1 Ed સાથે અનુરૂપતા સિવાય આ ડિવાઇસ 21 CFR 1040.10 અને 1040.11નું પાલન કરે છે. 3., 8 મે 2019ની લેસર નોટિસ નંબર 56માં વર્ણવ્યા મુજબ. સાવધાની : આ ડિવાઇસમાં એક અથવા વધુ લેસર સામેલ છે. યૂઝર ગાઇડમાં વર્ણવ્યા સિવાય અન્ય રીતે ઉપયોગ કરવાથી, રિપેર કરવાથી અથવા ડિસઅસેંબલ કરવાથી નુકસાન થઈ શકે છે જેના પરિણામે ન દેખાતા ઇંફ્રારેડ લેસર ઉત્સર્જનનું જોખમી ઍક્સપોઝર થઈ શકે છે. આ ઉપકરણની સર્વિસ Apple અથવા કોઈ અધિકૃત સર્વિસ પ્રોવાઇડર દ્વારા થવી જોઈએ.

“ક્લાસ 1 લેસર પ્રૉડક્ટ” તરીકે વંચાતું લેબલ.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.