આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

CarPlay વડે તમારું કૅલેંડર જુઓ

આગામી ઇવેંટ CarPlay ડૅશબોર્ડ માં દેખાય છે. આગામી ઇવેંટ જોવા માટે તમે CarPlayમાં કૅલેંડર ખોલવા માટે તમારી કારના બિલ્ટ-ઇન કંટ્રોલનો પણ ઉપયોગ કરી શકો છો.

CarPlay સાઇડબારમાં નકશો, સંગીત અને કૅલેંડર બતાવે છે. જમણી બાજુએ સોમ, જૂન 5ના પોર્ટફોલિયો વર્ક સેશન, લીડરશિપ સ્કીલ વર્કશોપ, પ્રેઝંટેશનની તૈયારી અને ક્વાયર પ્રૅક્ટિસની ઇવેંટ છે.

નોટ : જો તમે CarPlay ડૅશબૉર્ડ જોઈ રહ્યાં છો તો કૅલેંડર ઍપ સહિત તમારી તમામ CarPlay ઍપ્સનાં પેજ જોવા માટે “હોમ” બટન પર ટૅપ કરો.

ઇવેંટ વિષે વધુ માહિતી જોવા માટે તેને સિલેક્ટ કરો. વિકલ્પો તમને ઇવેંટ અથવા ફોનમાં દિશા નિર્દેશો મેળવવાની અનુમતિ આપી શકે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.