આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં News ઍપમાં સ્ટોરી સેવ કરો

તમે પછીથી વાંચવા માટે સમાચાર સ્ટોરી સેવ કરી શકો છો. Apple News+ સબ્સ્ક્રાઇબર ઑફલાઇન મોડમાં સેવ કરેલી સ્ટોરી વાંચી શકે છે.

સ્ટોરી સેવ કરો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. સ્ટોરી વાંચતી વખતે “વધુ” બટન પર ટૅપ કરો પછી સ્ટોરી સેવ કરો પર ટૅપ કરો.

સેવ કરેલી સ્ટોરી વાંચો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. “ફૉલો કરો છો” પર ટૅપ કરો અને “સેવ કરેલી સ્ટોરી” પર ટૅપ કરો પછી સ્ટોરી પર ટૅપ કરો.

સેવ કરેલી સ્ટોરી ડિલીટ કરો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. “ફૉલો કરો છો” પર ટૅપ કરો અને “સેવ કરેલી સ્ટોરી” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્ટોરી ડિલીટ કરવા માટે : સ્ટોરીને ડાબી બાજુ સ્વાઇપ કરો.

    • તમામ સેવ કરેલી સ્ટોરી કાઢી નાખવા માટે : ક્લિઅર કરો પર ટૅપ કરીને પછી સેવ કરેલ સ્ટોરી ક્લિઅર કરો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.