આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં News સાથે શરૂ કરો

News ઍપ તમને સૌથી વધુ રસ હોય તેવા વિષય વિષે તમારા મનપસંદ સ્રોતમાંથી તમે જે સ્ટોરી વાંચવા માંગો છો તે તમામ સ્ટોરી ક્લેક્ટ કરે છે. Apple News+ સબ્સ્ક્રાઇબર પણ ઑડિઓ સ્ટોરી, પઝલ અને રૅસિપી જેવા ફીચર ઍક્સેસ કરી શકે છે.

News ઍપમાં સમાચાર. નીચેના તમામ ટૅબમાં “આજે” સિલેક્ટ કરવામાં આવ્યું છે.

તાજેતરના સમાચાર પર નજર રાખો

અદ્યતન સમાચારથી લઈને વિજ્ઞાન અને મનોરંજન સુધીની સ્ટોરી બ્રાઉઝ કરવા માટે News ઍપ ખોલો. તમે જેટલું વધુ વાંચશો તેટલું વધુ સારી રીતે Siri તમારા માટે શું મહત્વનું છે તે સમજી શકે છે અને તમને પસંદ આવી શકે તેવી સ્ટોરી સૂચવે છે.

ફૉલો કરવામાં આવેલી ચૅનલ અને વિષય.

તમારી ફીડ કસ્ટમાઇઝ કરો

તમને રુચિ હોય તેવી ચોક્કસ ચૅનલ અથવા વિષય શોધવા માટે સર્ચ કરો ટૅબ પર ટૅપ કરો પછી તેને ફૉલો કરવા માટે “ફૉલો કરો” બટન પર ટૅપ કરો. તમે ફૉલો કરો છો તે ચૅનલ અને વિષય આજે ફીડમાં દેખાય છે. જો કોઈ એવી ચૅનલ અથવા વિષય હોય જે તમે તમારી આજેની ફીડમાં જોવા નથી માંગતા તો ફૉલો કરી રહ્યા છો પર ટૅપ કરીને ચૅનલ અથવા વિષયને ટચ કરી દબાવી રાખો પછી ચૅનલ બ્લૉક કરો, ટૉપિક બ્લૉક કરો અથવા સૂચન આપવાનું બંધ કરો પસંદ કરો.

Apple News+માંથી મૅગઝીન સ્ટોરી. નીચેના તમામ ટૅબમાં News+ સિલેક્ટ કરવામાં આવ્યું છે.

Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો

જ્યારે તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો ત્યારે તમે સેંકડો મૅગઝીન અને સમાચારપત્ર ઍક્સેસ કરી શકો છો અને સાથે જ તેની પઝલ, રૅસિપી અને ઑડિઓ સ્ટોરી ઍક્સેસ કરી શકો છો. તમે અન્ય લોકો સાથે અંક શેર કરી શકો છો અથવા તેને ઑફલાઇન વાંચન માટે ડાઉનલોડ કરી શકો છો. જ્યારે પ્રૉમ્પ્ટ કરવામાં આવે ત્યારે સબ્સ્ક્રિપ્શન બટન પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

Apple News+માં પઝલ ફીડ.

તમારી બુદ્ધિમત્તા ચકાસવા માટે થોડું થમી જાઓ

Apple News+ સબ્સ્ક્રાઇબર દૈનિક પઝલ ઉકેલી શકે છે—જેમ કે ક્રૉસવર્ડ, ક્વાર્ટાઇલ, સુડોકુ અને ઇમોજી ગેમ. આજેની ફીડમાંથી પઝલ પર ટૅપ કરીને પછી પઝલ ખોલવા માટે ટૅપ કરો. અમુક પઝલમાં ટ્યૂટૉરિઅલ સામેલ છે–ક્વાર્ટાઇલમાં, ઉદાહરણ તરીકે “વધુ” બટન પર ટૅપ કરો પછી “કેવી રીતે રમવું” પર ટૅપ કરો.

Apple News+માં રૅસિપી કૅટલૉગ.

મિજબાની બનાવવા માટે

Apple News+ સબ્સ્ક્રાઇબર પાસે હજારો ક્યૂરેટ કરેલી અને પર્સનલાઇઝ કરેલી રૅસિપીનો ઍક્સેસ પણ છે. આજેની ફીડમાંથી, ખોરાક પર ટૅપ કરો પછી “રૅસિપી કૅટલૉગ” બટન અથવા રૅસિપી કૅટલૉગ પર ટૅપ કરો.

વધુ જાણવા માંગો છો?

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.