આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone સાથે વધુ ઘર ઉમેરવા

હોમ ઍપમાં તમે એકથી વધુ ભૌતિક લોકેશન ઉમેરી શકો છો—ઉદાહરણ તરીકે ઘર અને નાની ઑફિસ.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી “નવું ઘર ઉમેરો“ પર ટૅપ કરો.

  3. ઘરને નામ આપો, તેનું વૉલપેપર પસંદ કરો અને પછી “સેવ કરો” પર ટૅપ કરો.

  4. અન્ય ઘર પર સ્વિચ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો પછી તમે ઇચ્છો તે ઘર પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.