આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં રિંગટોન સિલેક્ટ કરો

તમે ચોક્કસ લોકો માટે ખાસ રિંગટોન અસાઇન કરી શકો છો અને રિંગર ચાલુ અથવા બંધ કરી શકો છો.

સંપર્ક માટે અલગ રિંગટોન સેટ કરો

  1. તમારા iPhoneમાં સંપર્ક ઍપ ખોલો.

  2. સંપર્ક સિલેક્ટ કરીને “સંપાદિત કરો” પર ટૅપ કરો અને “રિંગટોન” પર ટૅપ કરો પછી “રિંગટોન” પસંદ કરો.

રિંગર ચાલુ અથવા બંધ કરો

સાઇલેંટ મોડ ચાલુ હોય ત્યારે પણ ઘડિયાળનાં અલાર્મ વાગે છે.

ઇનકમિંગ કૉલને ટેંપરરી રીતે સાઇલેંટ કરવા માટે iPhoneમાં ફોકસ ચાલુ કરો અથવા શેડ્યૂલ કરો.

તમને કૉલ, ટેક્સ્ટ, વૉઇસમેલ, ઇમેલ, રિમાઇંડર અથવા અન્ય સૂચના મળે ત્યારે પ્લે થતા ડિફૉલ્ટ સાઉંડને પણ તમે બદલી શકો છો. વધુ જાણવા માટે જુઓ : તમારા iPhoneના સાઉંડ અને વાઇબ્રેશનને કસ્ટમાઇઝ કરવા માટે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.