આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં વેબસાઇટ એંક્રિપ્ટ થયેલી છે કે નહિ તે તપાસો

iPadOS 18.4 અથવા તેના પછીના વર્ઝનમાં વેબસાઇટ એંક્રિપ્ટ કરેલી છે કે નહિ તે નક્કી કરવા કનેક્શનની સુરક્ષા વિગતોનું રિવ્યૂ કરો. એંક્રિપ્ટ કરેલી વેબસાઇટ તમે તેમની સાથે એક્સચેંજ કરો છો તે ડેટાને માસ્ક કરે છે જેથી માત્ર તમે અને તેઓ જ તેને જોઈ શકો. કોઈ પણ વ્યક્તિને તમારી “જાસૂસી” કરતા રોકવા માટે એંક્રિપ્ટ કરેલી વેબસાઇટનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે.

Safariમાં પેજ સેટિંગ્સ મેન્યૂ ખુલ્લું છે અને પેજમાં નીચેના મધ્યમાં કનેક્શન સુરક્ષા વિગતો કંટ્રોલ છે.
  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબસાઇટ પર જઈને સર્ચ ફીલ્ડની ડાબી બાજુએ “પેજ સેટિંગ્સ” બટન પર ટૅપ કરો પછી “વિગતો” બટન પર ટૅપ કરો.

  3. કનેક્શન સુરક્ષાની વિગતો પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.