iPadમાં FaceTimeમાં સહભાગીઓને ગ્રિડ લેઆઉટમાં જુઓ

 FaceTime ઍપમાં ચાર અથવા તેનાથી વધુ લોકો સાથે કૉલ દરમિયાન તમે સહભાગીઓને સમાન સાઇઝની ટાઇલમાં ગ્રિડમાં ગોઠવેલા જોઈ શકો છો. બોલનારની ટાઇલ ઑટોમૅટિક રીતે હાઇલાઇટ થાય છે તેથી કોણ બોલે છે તે સરળતાથી જાણી શકાય છે. (તમારા iPadના મૉડલના આધારે અમુક ટાઇલ બ્લર દેખાઈ શકે છે.)

FaceTime કૉલમાં સ્ક્રીનમાં ઉપરના-જમણા ખૂણા પાસેના ગ્રિડ બટન પર ટૅપ કરો (જો બટન દેખાતું ન હોય તો સ્ક્રીન પર ટૅપ કરો).

ગ્રિડ બંધ કરવા માટે બટન પર ફરી ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.