આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં મેસેજ ફૉરવર્ડ અને શેર કરો

તમે વાર્તાલાપમાં એક અથવા વધુ ટેક્સ્ટ મેસેજ અલગ પ્રાપ્તકર્તાને ફૉરવર્ડ કરી શકો છો.

  1. તમારા iPadમાં મેસેજ ઍપ પર જાઓ.

  2. તમે જે મેસેજ બબલને ફૉરવર્ડ કરવા માંગો છો તેને ટચ અને હોલ્ડ કરો અને પછી “વધુ” પર ટૅપ કરો.

  3. ફૉરવર્ડ માટે સિલેક્ટ કરવા માટે એક અથવા વધુ મેસેજ પર ટૅપ કરો અને પછી “ફૉરવર્ડ” બટન પર ટૅપ કરો.

  4. પ્રાપ્તકર્તાઓ એંટર કરો પછી “મોકલો” બટન પર ટૅપ કરો.

ટિપ : મેસેજ બબલ અને ટાઇમ સ્ટૅમ્પ વાર્તાલાપમાં દેખાતા હોય તેવા જ બતાવવા માટે મેસેજ ફૉરવર્ડ કરવાને બદલે ઍટેચ કરેલી ઇમેજ તરીકે સ્ક્રીનશૉટ મોકલો.

અન્ય ડિવાઇસ પર તમારા મેસેજ શેર કરવા માટે iCloud યૂઝર ગાઇડમાં તમારાં તમામ ડિવાઇસ પર મેસેજ માટે iCloud સેટ અપ કરો જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.