આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો

કંફિગરેશન પ્રોફાઇલ કૉર્પોરેટ અથવા સ્કૂલના નેટવર્ક અથવા અકાઉંટ સાથેના iPadનો ઉપયોગ કરવા માટે સેટિંગ્સ નિર્ધારિત કરે છે. તમને ઇમેલમાં મોકલવામાં આવેલી અથવા વેબપેજ પરથી ડાઉનલોડ કરેલી કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરવાનું કહેવામાં આવી શકે છે. તમને પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરવાની પરવાનગી માટે પૂછવામાં આવે છે અને જ્યારે તમે ફાઇલ ખોલો છો ત્યારે તેમાં જે સમાવિષ્ટ હોય તેની માહિતી ડિસ્પ્લે થાય છે. તમે સેટિંગ્સ  > સામાન્ય > VPN & ડિવાઇસ મૅનેજમેંટમાં ઇંસ્ટૉલ કરેલી પ્રોફાઇલ જોઈ શકો છો. જો તમે પ્રોફાઇલ ડિલીટ કરો છો તો પ્રોફાઇલ સાથે સંકળાયેલ તમામ સેટિંગ્સ, ઍપ્સ અને ડેટા પણ ડિલીટ કરવામાં આવે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.