આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં તાજેતરનાં દિશા નિર્દેશનો ડિલીટ કરો

તમે તાજેતરમાં જોયેલા દિશા નિર્દેશનો ડિલીટ કરી શકો છો.

  1. તમારા iPadમાં નકશો ઍપ પર જાઓ.

  2. તાજેતરના સુધી નીચે સ્ક્રોલ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • એક આઇટમ ડિલીટ કરો : આઇટમ પર ડાબી બાજુ સ્વાઇપ કરો.

    • તમામ તાજેતરનાં ડિલીટ કરો : વધુ પર ટૅપ કરીને પછી “ક્લિઅર કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.