આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં સંગીતમાં લેઆઉટને કસ્ટમાઇઝ કરો

તમારા iPadમાં તમારા અનુભવને પર્સનલાઇઝ કરવા માટે ટૅબ બાર અને સાઇડબાર બંનેને કસ્ટમાઇઝ કરો.

  1. તમારા iPadમાં સંગીત ઍપ પર જાઓ.

  2. સાઇડબારમાં ઉપર સંપાદિત પર ટૅપ કરો. જો તમને સાઇડબાર દેખાતું ન હોય તો ઉપરના ટૅબ બારમાં “સાઇડબાર બતાવો” બટન પર ટૅપ કરો.

    ટિપ : તમે ટૅબ બારને ટચ કરીને હોલ્ડ પણ કરી શકો છો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સાઇડબારને કસ્ટમાઇઝ કરવા : આઇટમને સાઇડબારમાંથી ઉમેરવા અથવા કાઢી નાખવા માટે લાઇબ્રેરીની નીચે તેના પર ટૅપ કરો; “ક્રમ ફરી ગોઠવો” બટન આઇટમનો ક્રમ બદલવા માટે તેને ડ્રૅગ કરો.

    • ટૅબ બારને કસ્ટમાઇઝ કરવા : કોઈ આઇટમને ટૅબ બારમાં ઉમેરવા માટે (જેમ કે મનપસંદ ગીતો) તેને સાઇડબારમાંથી ટૅબ બારમાં ડ્રૅગ કરો; આઇટમને દૂર કરવા માટે તેને ટૅબ બારમાંથી ડ્રૅગ કરીને દૂર કરો.

સ્ક્રીનની ડાબી બાજુએ સાઇડબાર અને ઉપર ટૅબ બારને સંપાદિત કરવાના વિકલ્પો બતાવતું પોર્ટ્રેટ ઓરિએંટેશનમાં iPad.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.