આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad Air (ચોથી જનરેશન)

iPad Air (ચોથી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપરના મધ્યમાં ફ્રંટ કૅમેરામાં કૉલઆઉટ સાથે iPad Airનું ફ્રંટ વ્યૂ, ઉપર જમણી બાજુએ ટૉપ બટન અને Touch ID અને જમણી બાજુએ વૉલ્યૂમ બટન.

1 ફ્રંટ કૅમેરા

2 ટૉપ બટન/Touch ID

3 વૉલ્યૂમ બટન

ઉપરની ડાબી બાજુએ રીઅર કૅમેરામાં કૉલઆઉટ સાથે iPad Airનું પાછળનું વ્યૂ, નીચે મધ્યમાં Smart Connector અને USB-C કનેક્ટર, નીચે ડાબી બાજુએ SIM ટ્રે (Wi-Fi + Cellular) અને ડાબી બાજુએ Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર.

4 રીઅર કૅમેરા

5 Smart Connector

6 USB-C કનેક્ટર

7 SIM ટ્રે (Wi-Fi + Cellular)

8 Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.