આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad mini (છઠ્ઠી જનરેશન)

iPad mini (છઠ્ઠી જનરેશન) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપરની ડાબી બાજુએ વૉલ્યૂમ બટનમાં કૉલઆઉટ સાથે iPad miniનું ફ્રંટ વ્યૂ, ઉપરની મધ્યમાં ફ્રંટ કૅમેરા અને ટૉપ બટન અને ઉપરની જમણી બાજુએ Touch ID.

1 વૉલ્યૂમ બટન

2 ફ્રંટ કૅમેરા

3 ટૉપ બટન/Touch ID

ઉપરની ડાબી બાજુએ રીઅર કૅમેરા અને ફ્લૅશ માટે કૉલઆઉટ સાથે iPad miniનું પાછળનું વ્યૂ, નીચે મધ્યમાં USB-C કનેક્ટર, નીચે ડાબી બાજુએ SIM ટ્રે (Wi-Fi + Cellular) અને ડાબી બાજુએ Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર.

4 રીઅર કૅમેરા

5 ફ્લૅશ

6 USB-C કનેક્ટર

7 SIM ટ્રે (Wi-Fi + Cellular)

8 Apple Pencil માટે મૅગ્નેટિક કનેક્ટર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.