આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પૉડકાસ્ટનું ટ્રાંસક્રિપ્ટ જુઓ

પૉડકાસ્ટ ઍપમાં તમે ઍપિસોડ ટ્રાંસક્રિપ્ટ જોઈ અને સર્ચ કરી શકો છો.

  1. તમારા iPadમાં પૉડકાસ્ટ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ઍપિસોડ પ્લે કરતી વખતે : “ટ્રાંસક્રિપ્ટ જુઓ”બટન પર ટૅપ કરો. (“હમણાં પ્લે થાય છે” ખોલવા માટે તમારે સ્ક્રીનમાં નીચે પ્લેયર પર ટૅપ કરવાની જરૂર પડી શકે છે.)

    • ઍપિસોડની માહિતી જોતી વખતે : ટ્રાંસક્રિપ્ટ સેક્શનમાં નીચે સ્ક્રોલ કરો. તમે “વધુ” બટન પર પણ ટૅપ કરી શકો છો અને પછી “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો.

    • આગામીમાંથી : “વધુ” બટન પર ટૅપ કરો અને પછી “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો.

તમે ઍપિસોડને પ્લે કરતી વખતે તેની સાથે વાંચી શકો છો. ઍપિસોડમાં તે પૉઇંટ જંપ કરવા માટે ફકરા પર ટૅપ કરો. ચોક્કસ શબ્દ અથવા શબ્દસમૂહ શોધવા માટે “સર્ચ કરો” બટન પર ટૅપ કરો.

નોટ : ભાષા અને દેશ અથવા પ્રદેશ મુજબ ટ્રાંસક્રિપ્ટ ઉપલબ્ધતા બદલાઈ શકે છે. જુઓ : Apple સપોર્ટ લેખ iPhone અને iPad પર Apple પૉડકાસ્ટમાં શો ફૉલો અને પ્લે કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.