આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં પુસ્તક ઍપમાં PDF વાંચો

તમને Mail, મેસેજ અને અન્ય ઍપમાં મળતી PDFને તમે પુસ્તક ઍપમાં ખોલી અને સેવ કરી શકો છો.

તમને પુસ્તકમાં મળતી PDF ખોલો

  1. PDF અટૅચમેંટ ખોલવા માટે તેના પર ટૅપ કરો.

  2. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી લિસ્ટ વિકલ્પમાંથી પુસ્તક ઍપ પર ટૅપ કરો.

પુસ્તકમાં PDF શેર અથવા પ્રિંટ કરો

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો પછી PDFની નીચે “વધુ” બટન પર ટૅપ કરો.

  3. “શેર કરો” બટન પર ટૅપ કરો પછી AirDrop, Mail અથવા મેસેજ જેવા શેર વિકલ્પ પસંદ કરો અથવા પ્રિંટ પર ટૅપ કરો.

Apple સપોર્ટ લેખ AirPrintનો પરિચય જુઓ.

પુસ્તક ઍપમાં PDF માર્ક અપ કરવા માટે

  1. તમારા iPadમાં પુસ્તક ઍપ પર જાઓ.

  2. PDF ખોલો.

  3. પેજ પર ટૅપ કરો પછી ડ્રૉઇંગ અને ઍનોટેશન ટૂલનો ઉપયોગ કરવા માટે સ્ક્રીનની ટોચ પર “માર્કઅપ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.