આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં “Mail પ્રાઇવસિ સુરક્ષા”નો ઉપયોગ કરો

Mail ઍપમાં “Mail પ્રાઇવસિ સુરક્ષા” ચાલુ કરો જેથી તમારી Mail ઍક્ટિવિટી વિશે જાણવાનું મોકલનાર માટે મુશ્કેલ બને. “Mail પ્રાઇવસિ સુરક્ષા” તમારા IP અડ્રેસને છુપાવે છે જેથી મોકલનાર તેને તમારી અન્ય ઑનલાઇન ઍક્ટિવિટી સાથે લિંક કરી શકતા નથી અથવા તમારું ચોક્કસ લોકેશન નક્કી કરી શકતા નથી. તેનાથી મોકલનારે મોકલેલો મેસેજ તમે ખોલ્યો છે કે નહિ તે મોકલનાર જોઈ શકતા નથી.

  1. સેટિંગ્સ  > ઍપ્સ > Mail પર જાઓ.

  2. “પ્રાઇવસિ સુરક્ષા” પર ટૅપ કરો અને પછી “મેલ ઍક્ટિવિટી સુરક્ષિત કરો” ચાલુ કરો.

    નોટ : તમે iCloud+ને સબ્સ્ક્રાઇબ કરો ત્યારે તમે તમારા વ્યક્તિગત ઇમેલ અકાઉંટ પર ફૉરવર્ડ કરવા માટે યૂનીક, રૅન્ડમ ઇમેલ અડ્રેસ જનરેટ કરવા માટે “મારું અડ્રેસ ઇમેલ છુપાવો”નો પણ ઉપયોગ કરી શકો છો જેથી તમારે વેબ પર ફૉર્મ ભરતી વખતે અથવા ન્યૂઝલેટર માટે સાઇન અપ કરતી વખતે તમારું વ્યક્તિગત ઇમેલ અડ્રેસ શેર કરવાની જરૂર પડતી નથી. જુઓ : “મારું ઇમેલ અડ્રેસ છુપાવો“ નો ઉપયોગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.