આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Apple TV Remote પર બટનનો ઉપયોગ કરો

iPadમાં Apple TV Remote પર તમે જેસ્ચર સ્વાઇપ કરવાને બદલે બટનનો ઉપયોગ કરી શકો છો.

સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > Apple TV Remote પર જાઓ અને પછી દિશા નિર્દેશન બટન ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.