આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં ઍપ્સ ખોલો

તમે તમારા કોઈ એક હોમ સ્ક્રીન પેજમાંથી (નીચે બતાવેલ એક પેજની જેમ) ઝડપથી ઍપ્સ ખોલી શકો છો.

iPadOS 18 સાથે આવતી ડિફૉલ્ટ હોમ સ્ક્રીનનું ઉદાહરણ બતાવતો સ્ક્રીનશૉટ.
  1. હોમ સ્ક્રીન પર જવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો.

    હોમ સ્ક્રીન પર જવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરવાનું બતાવતું ચિત્ર.
  2. અન્ય હોમ સ્ક્રીન પેજ પર ઍપ્સ બ્રાઉઝ કરવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરો.

    અન્ય હોમ સ્ક્રીન પેજ પર ઍપ્સ બ્રાઉઝ કરવા માટે સ્વાઇપ કરવાનું બતાવતું ચિત્ર.
  3. ઍપ ખોલવા માટે તેને ટૅપ કરો.

  4. પ્રથમ હોમ સ્ક્રીન પેજ પર પાછા ફરવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.