આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં નકશો ઍપમાં લોકેશન હિસ્ટરી ક્લિઅર કરો

નકશો ઍપ તમને પ્રિડિક્ટિવ ટ્રૅફિક રૂટિંગ જેવી પર્સનલાઇઝ્ડ સેવાઓ પ્રદાન કરવા માટે લોકેશન સેવાઓમાંથી તમારાં મહત્ત્વપૂર્ણ લોકેશન વિષેની માહિતીનો ઉપયોગ કરે છે. તમારા મહત્ત્વપૂર્ણ લોકેશન ડેટા ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ થયેલા છે અને Apple દ્વારા વાંચી શકાતા નથી. તમે તમારા મહત્ત્વપૂર્ણ લોકેશનને કોઈ પણ સમયે ડિલીટ કરી શકો છો—ઉદાહરણ તરીકે પ્રિડિક્ટિવ ટ્રૅફિક રૂટિંગ અને આના જેવી પર્સનલાઇઝ્ડ સેવાઓને રીસેટ કરવા માટે.

  1. સેટિંગ્સ  >પ્રાઇવસિ & સુરક્ષા પર જાઓ.

  2. “લોકેશન સેવા” પર ટૅપ કરો અને “સિસ્ટમ સર્વિસ” પર ટૅપ કરીને પછી “મહત્ત્વપૂર્ણ લોકેશન” પર ટૅપ કરો.

  3. “હિસ્ટરી ક્લિઅર કરો” પર ટૅપ કરો.

    આ ઍક્શન તમે એક જ Apple Accounમાં સાઇન ઇન કર્યું હોય તે તમામમાં તમારાં તમામ મહત્ત્વપૂર્ણ લોકેશનને ક્લિઅર કરે છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.