આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં વેબસાઇટ અથવા ઍપ માટેનો પાસવર્ડ બદલો

તમે તમારા iPadમાં વેબસાઇટ અથવા ઍપમાં સાઇન ઇન કરવા માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડને બદલી શકો છો.

  1. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ.

  2. તમામ પર ટૅપ કરો પછી વેબસાઇટ અથવા ઍપ માટે અકાઉંટ લોકેટ કરો.

  3. અકાઉંટ પર ટૅપ કરો.

  4. સંપાદિત કરો પર ટૅપ કરીને “પાસવર્ડ બદલો” પર ટૅપ કરો પછી વેબસાઇટ પર અથવા ઍપમાં તમારો પાસવર્ડ બદલો.

    જો વેબસાઇટ અથવા ઍપ તમને Appleથી સાઇન ઇન કરવા માટે અપગ્રેડ કરોની અનુમતિ આપે તો તમે તે ફીચરની સિક્યુરિટી અને સુવિધાનો લાભ લઈ શકો છો. તમારો પાસવર્ડ બદલતી વખતે જો તમને અપગ્રેડ વિકલ્પ ન આપવામાં આવે તો ઘણાં અકાઉંટ iPadને ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ બનાવવાની અનુમતિ આપે છે જેને તમારે યાદ રાખવાની જરૂર નથી.

નોટ : જો iPad તમને હવેથી ઉપલબ્ધ ન હોય એવી વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ વિષે ચેતવણી આપે તો તમે તેના અકાઉંટને તમારા iPad અને iCloud કીચેનમાંથી કાઢી શકો છો. તમારા iPadમાં પાસવર્ડ ઍપ પર જાઓ અને “તમામ” પર ટૅપ કરો પછી અકાઉંટમાં ડાબી બાજુ સ્વાઇપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.