આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

જ્યારે તમે iPadમાં VoiceOverનો ઉપયોગ કરો છો ત્યારે સ્ક્રીન બંધ રાખો

જો તમે iPadમાં VoiceOverનો ઉપયોગ કરો છો અને સ્ક્રીન પર જે કંઈ છે તે જોવાની જરૂર ન હોય તો તમે બૅટરી લાઇફ સુધારવા અને પ્રાઇવસિ જાળવવા માટે સ્ક્રીન કર્ટન ચાલુ કરી શકો છો. જ્યારે સ્ક્રીન કર્ટન ચાલુ હોય ત્યારે ડિસ્પ્લે બંધ હોવા છતાં તમારું iPad સક્રિય હોય છે.

VoiceOver ચાલુ હોય ત્યારે સ્ક્રીન કર્ટન ચાલુ અથવા બંધ કરવા માટે ત્રણ આંગળીથી ટ્રિપલ-ટૅપ કરો. જો VoiceOver અને ઝૂમ ફીચર બંને ચાલુ હોય તો ત્રણ આંગળીથી ચાર વાર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.