આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPad (A16)

iPad (A16) પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

ઉપર જમણી બાજુએ ટૉપ બટન અને Touch IDમાં કૉલઆઉટ સાથે iPad (A16)નું આગળનું વ્યૂ. જમણી બાજુએ વૉલ્યૂમ બટન, ફ્રંટ કૅમેરા અને માઇક્રોફોન.

1 ટૉપ બટન/ Touch ID

2 વૉલ્યૂમ બટન

3 ફ્રંટ કૅમેરા

4 માઇક્રોફોન

ઉપર ડાબી બાજુએ રીઅર કૅમેરા અને માઇક્રોફોનમાં કૉલઆઉટ, જમણી બાજુએ Smart Connector અને નીચે મધ્યમાં USB-C કનેક્ટર સાથે iPad (A16)નું પાછળનું વ્યૂ.

5 રીઅર કૅમેરા

6 માઇક્રોફોન

7 Smart Connector

8 USB-C કનેક્ટર

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.