આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPadમાં Safariમાં વેબપેજની હાઇલાઇટ જુઓ

હાઇલાઇટ જોઈને તમે વર્તમાન વેબપેજ વિષે વધુ જાણી શકો છો. હાઇલાઇટ ઉપયોગી માહિતી શેર કરે છે, જેમ કે દિશાનિર્દેશ, સારાંશ અને લોકો, સંગીત, મૂવિ અને ટીવી શો વિષે વધારાની વિગતોની લિંક.

નોટ : હાઇલાઇટ તમામ દેશો અથવા પ્રદેશોમાં ઉપલબ્ધ નથી.

  1. તમારા iPadમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબપેજ ખોલો.

    જો વેબપેજ માટે હાઇલાઇટ ઉપલબ્ધ હોય તો સર્ચ ફીલ્ડની ડાબી બાજુએ “પેજ સેટિંગ્સ” બટનના બદલે “હાઇલાઇટ” બટન આવે છે.

  3. “પેજ સેટિંગ્સ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.