આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone 14

iPhone 14 પર કૅમેરા, બટન અને અન્ય જરૂરી હાર્ડવેર ફીચરનું લોકેશન જાણો.

iPhone 14નું ફ્રંટ વ્યૂ. ફ્રંટ કૅમેરા ઉપર મધ્યમાં છે. સાઇડ બટન જમણી બાજુએ છે. Lightning કનેક્ટર નીચે છે. ડાબી બાજુએ નીચેથી ઉપર સુધી SIM ટ્રે, “વૉલ્યૂમ” બટન અને રિંગ/સાઇલેંટ સ્વિચ છે.

1 ફ્રંટ કૅમેરા

2 સાઇડ બટન

3 Lightning કનેક્ટર

4 SIM ટ્રે (U.S.ની બહાર ખરીદેલાં મૉડલ પર ઉપલબ્ધ)

5 વૉલ્યૂમ બટન

6 રિંગ/સાઇલેંટ સ્વિચ

iPhone 14નું પાછળનું વ્યૂ. રીઅર કૅમેરા અને ફ્લૅશ ઉપર ડાબી બાજુએ છે.

7 રીઅર કૅમેરા

8 ફ્લૅશ

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.